એટીએમ ટ્રાન્જેકશન લઈને બેંકોના પોતાના નિયમો હોય છે. મોટાભાગની બેંકો પોતાનાં ગ્રાહકોને ૫ વાર સુધી ફ્રી ટ્રાન્જેકશનની સુવિધા આપે છે.
ઉજજીવન સ્મોલ ફાઈનાન્સ બેંક દ્નારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગ્રાહકો બેંક શાખા અને એટીએમ બંનેમાંથી અનલિમિટેડ ટ્રાન્જેકશન કરી શકે છે. ગ્રાહકો કોઈ પણ ચાજઁ વગર બેન્ક કે એટીએમમાંથી પૈસા ઉપાડી અને જમા કરાવી શકે છે.
https://www.youtube.com/watch?v=pVWseJd6PA4&t=8s
તેના ગ્રાહકોને પણ બેંકની આ પહેલ પર ખુશ છે. બેંક તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી હતી, જેના જવાબમાં ધણાં ગ્રાહકોએ બેંકની આ પહેલને આવકારી હતી.
જો તેમ ઉજજીવન સ્મોલ ફાઈનાન્સ બેંકના ગ્રાહકો છો. તો તમારે માટે એ જ બેંકના એટીએમમાંથી કેશ અથવા નોન કેશ ટ્રાન્જેકશનની કોઈ મયાઁદા લાગુ થશે નહીં..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.