અભિનેત્રી હિના ખાનના હોટ ફોટો જોઈને તમે પણ ચોંકી જશો બાલ્કનીમાં આપ્યો ખૂબ જ હોટ અને કિલર પોઝ…

અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે પોતાના ગ્લેમરસ ફોટો ફેન્સ સાથે શેર કરીને હેડલાઇન્સ બનાવતી રહે છે તેમજ હાલમાં જ શેર કરેલી આ તસવીરોમાં હિના ખાન ખૂબ જ સ્ટાઇલિશ અને ખૂબસૂરત લાગી રહી છે અને આ ફોટામાં, હિના ખાન બાલ્કનીમાં ઉભી છે અને સનકીસ કરેલા ફોટા શેર કરતી જોવા મળે છે, જેમાં તે એક અપ્સરા જેવી દેખાઈ રહી છે.

તસવીરોમાં હિના ખાન તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે અને જેને જોઈને ચાહકો તેના વખાણ કરતા જોવા મળે છે અને ગ્રીલ પાસે ઊભા રહીને હિના ખાને આ દરમિયાન એક કરતા વધુ હોટ અને સિઝલિંગ પોઝ આપ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.