રીઅલ એસ્સ્ટે સેક્ટરમાં તમારે લકઝરી અને સાથે લાઇફ સ્ટાઇલ કોને કહેવાય તે જોવું જાણવું હોય તો સુરતના VIP રોડ પર ગ્રીન ગ્રુપ દ્રારા બનાવવામાં આવેલા વેનિલા સ્કાય પ્રોજેકેટ વિશે સમજવું પડે. આ પ્રોજેક્ટ અંતગર્ત 6 ફેબ્રુઆરીએ એક ભવ્ય લોંજ ખુલવું મુકવામાં આવ્યું. ગ્રીન ગ્રુપના ચેરમેન અલ્પેશ કોટડીયાએ કહ્યું કે અમે રોલ્સ રોયસ જેવા હાઇએન્ડ ફલેટ્સ બનાવી રહ્યા છે, જે અમે વિશ્વાસ સાથે એવું કહી શકીએ અહીં રહેવા આવનાર લોકો માટે તેમની જિંદગીનું આ ફાઇનલ ડેસ્ટિનેશન બની જશે. અને રીઅલ એસ્સેટ સેગમેન્ટનો આ પહેલો એવો પ્રોજેક્ટ છે કસ્ટમાઇઝ કન્સેપ્ટ પર તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રીન ગ્રુપના ચેરમેન અલ્પેશ કોટડીયાએ કહ્યું કે અમે 30 વર્ષથી રીઅલ એસ્ટેટ સેકટર સાથે જોડાયેલા છે અને અત્યાર સુધીમાં 9000 જેટલાં લોકોના સપનાનાં ઘર તૈયાર કરીને આપ્યા છે. એટલે અમને લોકોની નાનામાં નાની જરૂરિયાતની ખબર છે.અને અમને ઘર સાથે જોડાયેલી લાગણીઓની પણ ખબર છે અને તેમની સુવિધાની દરેક બાબતની અમને જાણ છે.
કોટડીયાએ કહ્યુ કે તમને ખબર હશે કે કોરોના મહામારીમાં લોકો માટે ઘરની વેલ્યું કેટલી બધી હતી. એટલે અમે એક કસ્મટમાઇઝ કન્સેપ્ટનું સપનું જોયું હતું, જેમાં લકઝરી ફલેટમાં રહેનાર ઘરના દરેક સભ્યોની જરૂરિયાત પુરી થાય. અમે કહ્યું છે કે આ ફલેટમાં તમારી લાઇફ સ્ટાઇલ મુજબ દરેક રૂમ તમે ડીઝાઇન કરી શકશો. તેમણે કહ્યું કે રીઅલ એસ્ટેટ સેકટરનો આ પહેલો કસ્ટમાઇઝ કન્સેપ્ટનો પ્રોજેકટ છે. અમારુ આ ડ્રીમ પુરુ થયું છે અને તેમનો અમને અનહદ આનંદ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.