મેચ દરમિયાન દેવિશા સ્ટેન્ડમાં હાજર હતી. સૂર્યકુમાર મેચ બાદ દેવિશા તરફ ગયો ત્યારે સૂર્ય કુમારે પત્નીના ગાલ પર કિસ કરી લીધી હતી પરંતુ બંનેની વચ્ચે કાચની દિવાલ હતી.
મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને બાયો બબલમાં પરિવાર સાથે ટ્રાવેલ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
સૌથી પહેલા આ તસવીરને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘટગેએ શૅર કરી હતી.
સૂર્ય કુમારને ક્રિસ મોરીસના બોલ પર આઉટ થવુ પડ્યુ હતુ. જીત બાદ મુંબઇના કેપ્ટન રોહીત શર્માએ ખુશી વ્યક્ત કરી અને મુંબઇની આ ત્રીજી જીત હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.